ભ્રૂણપુટ બનવા માટેનો સાચો કમ છે.

  • A

    પ્રદેહનો કોષ $\rightarrow$ મહાબીજાણુધાની $\rightarrow$ મહાબીજાણુ માતૃકોષ $\rightarrow$ મહાબીજાણુ $\rightarrow$ ભ્રૂણપુટ

  • B

    પ્રદેહનો કોષ $\rightarrow$ મહાબીજાણુ $\rightarrow$ મહાબીજાણુ માતૃકોષ $\rightarrow$ $\rightarrow$ ભ્રૂણપુટ

  • C

    પ્રદેહનો કોષ $\rightarrow$ મહાબીજાણુ માતૃકોષ $\rightarrow$ મહાબીજા|ણુ $\rightarrow$ ભ્રૂણપુટ

  • D

    એક પણ નહિ

Similar Questions

$MMC$ નું પુરૂ નામ ......

આવૃતબીજધારીમાં સક્રિય મહાબીજાણુ શેમાં વિકાસ પામે છે ?

ભ્રૂણપુટમાં આવેલ અંડપ્રસાધનોના કોષોનાં નામ આપો.

ક્યા કોષો તંતુમય પ્રસાધન ધરાવે છે?

એક પૂર્ણ વિકસીત માદાજન્યુજનકમાં કેટલા સહાયક કોષો હોય છે?