પોષકસ્તર માટે અસંગત વિકલ્પ પસંદ કરો.
પોષકસ્તરના કોષ એક કોષકેન્દ્ર ઘરાવે છે.
વિકાસ પામતી પરાગરજને પોષણ પૂરું પાડે છે.
પોષકસ્તરના કોષો ઘટ્ટ કોષરસ ધરાવે છે.
લઘુબીજાણુઘાનીનું સૌથી અંદરનું સ્તર છે.
પરાગરજ વિશે કયું વિધાન અસત્ય છે?
એક પરાગાશય કેટલી લઘુબીજાણુધાની ધરાવે છે?
……....અને............ વનસ્પતિની પરાગરજ પોતાની જીવીતતા $30\ Min$ માં ગુમાવી દે છે.
પરાગાશયની દીવાલ સામાન્ય રીતે........ની બનેલી હોય છે.
લઘુબીજાણુધાની કેટલા દિવાલીય સ્તરોથી આવૃત હોય છે?