પરાગાશયની દીવાલ સામાન્ય રીતે........ની બનેલી હોય છે.
એક બીજાણુધાની
બે બીજાણુધાની
ત્રણ બીજાણુધાની
ચાર બીજાણુધાની
આવૃત બીજધારીઓમાં નરજન્યુજનકનો કયા સ્વરૂપે ત્યાગ કરવામાં આવે છે? .
અર્ધીકરણ કયા વિભાજનમાં સારી રીતે જોઈ શકાય છે?
નર જન્યુજનકનો વિકાસ ........માં થાય છે.
એક લાક્ષણિક પરાગાશયમાં કેટલી લઘુબીજાણુધાનીઓ આવેલી હોય છે ?
નર જન્યુ તેમાં નિર્માણ પામે.