લઘુબીજાણુધાનીમાં રહેલ સ્તરોને અંદરથી બહારની સ્તરમાં ઓળખો.

  • A

    અધિસ્તર $\rightarrow$ મધ્યસ્તર $\rightarrow$ તંતુમયસ્તર $\rightarrow$ પોષકસ્તર

  • B

    પોષકસ્તર $\rightarrow$ તંતુમયસ્તર $\rightarrow$ મઘ્યસ્તર $\rightarrow$ અધિસ્તર

  • C

    પોષકસ્તર $\rightarrow$ મઘ્યસ્તર $\rightarrow$ તંતુમયસ્તર $\rightarrow$ અધિસ્તર

  • D

    અઘિસ્તર $\rightarrow$ તંતુમયસ્તર $\rightarrow$ મધ્યસ્તર $\rightarrow$ પોષકસ્તર

Similar Questions

આકૃતિમાં $'c'$ અને $'d'$ શું દર્શાવે છે?

સાચી જોડ ગોઠવો.

કોલમ $I$

કોલમ $II$

$(A)$ ટેપટમ

$(i) $ વિકાસ દરમ્યાન અવનત પામે

$(B)$ અંત આવરણ

$(ii)$ પ્રતિરોધક કાર્બનીક રસાયણ

$(C)$ વાનસ્પતીક કોષ

$(iii)$ પરાગનલીકા

$(D)$ સ્પોરોપોલેનીન

$(iv)$ પરાગરજને પોષણ આપે

ક્યું વાક્ય ખોટું છે? 

ઘણી જાતિઓની પરાગરજથી ઘણા લોકોને ક્યા તંત્ર સંબંધી સમસ્યાનો સામનો કરવો પડે છે?

પરાગરજનું અંત:આવરણ શેનું બનેલું હોય છે?