આકૃતિમાં $'c'$ અને $'d'$ શું દર્શાવે છે?

703-923

  • A

    સ્ફોટીસ્તર અને અધિસ્તર

  • B

    પોષકસ્તર અને મધ્યસ્તર

  • C

    બીજાણુજનક પેશી અને પોષકસ્તર

  • D

    મધ્યસ્તર અને પોષકસ્તર

Similar Questions

.... સ્તરનાં કોષોમાં ધટ્ટ કોષરસ અને એકથી વધુ કોષકેન્દ્ર હોય છે.

યોગ્ય જોડ ગોઠવો.

કોલમ -$I$

કોલમ - $II$

$p.$ ઈન્ટાઈન

$v.$ લાંબી રચના

$q.$ એકઝાઈન

$w.$ પરાગરજને પોષણ પૂરૂ પાડે

$r.$ પરાગવાહિની

$x.$ સ્પોરોપોલીનીન

$s.$ ટેપટમ

$y.$ પેકટીન, સેલ્યુલોઝ

 

$z.$ ગ્લાયકોજન

યોગ્ય જોડકા જોડોઃ

વિભાગ $-I$ વિભાગ $-II$
$(a)$સ્પોરોપોલેનીન $(1)$ત્રાકાકાર કોષકેન્દ્ર
$(b)$સેલ્યુલોઝ, પેક્ટિન $(2)$બાહ્યાવરણ
$(c)$વાનસ્પતિક કોષ $(3)$અંત: આવરણ
$(d)$જનન કોષ $(4)$અનિયમિત આકારનું કોષકેન્દ્ર

જો પુષ્પીય વનસ્પતિઓનાં મૂળ $24 $ રંગસૂત્રો ધરાવે, તો તેમનાં જન્યુઓ કેટલા રંગસૂત્રો ધરાવે છે?

અસંલગ્ન વસ્તુ શોધો.

  • [AIPMT 1991]