લિંગી પ્રજનનના તબકકાઓને ઓળખો.
પૂર્વ ફલન તબક્કો
ફલન તબક્કો
પશ્વ ફલન તબક્કો
ઉપરના બધા જ
વનસ્પતિ માટે જુવેનાઈલ તબકકાને ક્યાં નામે ઓળખવામાં આવે છે ?
વિષમજન્યુ પ્રજનનમાં બંને જન્યુઓ
વિષમજન્યુમાં ફલન ............ માં સંકળાયેલ છે.
ક્યા સજીવમાં અસંયોગીજનન દ્વારા નવા સજીવનું નિર્માણ થઈ શકે છે?
જન્યુુજનન અને જન્યુવહન ક્રિયાઓનો સમાવેશ ......... તબકકામાં થાય છે.