વનસ્પતિઓ,પ્રાણીઓ અને ફૂગનો અભ્યાસ દર્શાવે છે કે તેઓ $P$ બાબતે જુદાપણું ધરાવે છે જ્યારે $Q$ બાબતે સરખાપણું દર્શાવે છે.

  • A
    $P-$ બાહ્યાકારવિદ્યા,દેહધર્મવિદ્યા અને અંત:સ્થરચના; $Q-$ લિંગી પ્રજનન
  • B
    $P-$ લિંગી પ્રજનન; $Q-$ બાહ્યાકારવિદ્યા,દેહધર્મવિદ્યા અને અંત:સ્થરચના
  • C
    $P-$ લિંગી પ્રજનન અને દેહધર્મવિદ્યા; $Q-$ બાહ્યાકારવિદ્યા અને અંત:સ્થરચના
  • D
    $P-$ બાહ્યાકારવિદ્યા અને અંત:સ્થરચના; $Q-$ લિંગી પ્રજનન અને દેહધર્મવિદ્યા

Explore More

Similar Questions

વિધાન $(A)$: એક જ જાતિના સજીવો પરસ્પર પ્રજનન કરી શકતા નથી.
કારણ $(R)$: ફલનની ઘટના દ્વારા ફલિતાંડ બને છે.

જૈવિક સંગઠનના સ્તર અને તેમના સંબંધિત અભ્યાસના ક્ષેત્રોના આધારે નીચેની કોલમ જોડો:
કોલમ $I$ (માપદંડ) કોલમ $II$ (જૈવિક એકમ) કોલમ $III$ (વિજ્ઞાનનું ક્ષેત્ર)
$a$. દ્રશ્ય (Macroscopic) $P$. નિવાસનતંત્રો $i$. ભૌતિકશાસ્ત્ર
$b$. ઉપસૂક્ષ્મદર્શી (Sub-microscopic) $Q$. પેશી $ii$. પરિસ્થિતિ વિદ્યા
$c$. સંકલ્પનિક (Conceptual) $R$. અંગતંત્રો $iii$. કોષ વિજ્ઞાન
$d$. સૂક્ષ્મદર્શી (Microscopic) $S$. ઉપપરમાણ્વીય કણો $iv$. જીવ વિજ્ઞાન

જાતિની જૈવિક વિભાવના મુખ્યત્વે શેના પર આધારિત છે?

નીચેનામાંથી કયા બે લક્ષણો વૃદ્ધિના જોડિયા લક્ષણો (twin characteristics) તરીકે ઓળખાય છે?
$(i)$ દળમાં અપરિવર્તનીય વધારો $(ii)$ અનિયંત્રિત અને પુનરાવર્તિત કોષ વિભાજન $(iii)$ સજીવોની સંખ્યામાં વધારો $(iv)$ પ્રજનન

કોલમ-$I$ (કદ) ને કોલમ-$II$ (જીવાવરણ) સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
| કોલમ-$I$ (કદ) | કોલમ-$II$ (જીવાવરણ) |
| :--- | :--- |
| $(a)$ દ્રશ્ય | $(i)$ કોષો |
| $(b)$ સૂક્ષ્મદર્શી | (ii) સજીવો |
| $(c)$ ઉપસૂક્ષ્મદર્શી | (iii) સમાજ |
| $(d)$ સંકલ્પનિક | (iv) પરમાણુઓ |

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo