લિંગી પ્રજનનમાં જન્યુઓના વહન અંગે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • A
    મોટાભાગના નરજન્યુઓ માદાજન્યુઓ સુધી પહોંચવામાં નિષ્ફળ જાય છે.
  • B
    વહન દરમિયાન ગુમાવતા નરજન્યુઓની પૂર્તતા કરવા માટે,ઉત્પન્ન થતા નરજન્યુઓની સંખ્યા માદાજન્યુઓની સંખ્યા કરતા હજારો ગણી વધારે હોય છે.
  • C
    જન્યુઓના વહન માટે માધ્યમની જરૂર પડે છે.
  • D
    ઉપરના તમામ.

Explore More

Similar Questions

$A$: $60\%$ આવૃત બીજધારી વનસ્પતિઓમાં પરિપક્વ નર જન્યુજનક બનાવવા માટે એક અર્ધીકરણ અને બે સમવિભાજનની જરૂર પડે છે.
$R$: મોટાભાગની આવૃત બીજધારી વનસ્પતિઓમાં પરાગનયન બે કોષીય અવસ્થામાં થાય છે.

વનસ્પતિના સ્વ-પરાગિત દ્વિલિંગી પુષ્પમાં ફળ બેસવાની સંભાવના એકલિંગી (dioecious) વનસ્પતિ કરતા ઘણી વધારે હોય છે. સમજાવો.

આવૃત બીજધારી (angiosperms) વિશે નીચેનામાંથી કેટલા વિધાનો સાચા છે?
$A$. જનન કોષ (generative cell) વાનસ્પતિક કોષ (vegetative cell) ના કોષરસમાં તરે છે.
$B$. અંડકની દાંડીને અંડકદંડ (funiculus) કહેવામાં આવે છે.
$C$. પરાગરજ બે-કોષીય અવસ્થાએ મુક્ત થાય છે.
$D$. ભ્રૂણપુટ (embryo sac) દ્વિતીય (diploid) હોય છે.
$E$. અંડકતલ (chalazal) તરફનો મહાબીજાણુ માતૃકોષ (megaspore mother cell) સક્રિય બને છે.

નીચેનામાંથી કયું એક મોનોકાર્પિક (એકવાર ફળ આપતું) વૃક્ષ છે?

જન્યુજનક અવસ્થામાં,નીચેનામાંથી શું થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo