જળકુંભિ માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • A

    ટેરર ઓફ બેંગાલ તરીક ઓળખાય છે.

  • B

    તે જલીય નીંદણ છે.

  • C

    પાણીમાં $O _2$ વધારીને માછલીઓનું મૃત્યુ પ્રેરે છે.

  • D

    આ વનસ્પતિનો ભારતમાં પ્રવેશ સુંદર પુષ્પો અને પર્ણના આકારને કારણે કરવામાં આવ્યો હતો.

Similar Questions

બટાકાની આંખો એ શું છે?

નીચેનામાંથી ચલીત બિજાણું શેમાં જોવા મળે છે?

ખોટું વિધાન પસંદ કરો.

  • [NEET 2013]

.....ના પર્ણોની કિનારી ઉપર અસ્થાનીક કલિકાઓ નિર્માણ પામે છે.

નીચે આપેલ રચના માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.