નીચે આપેલ રચના માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
લસણ -કંદ
ડુંગળી -કંદ
રામબાણ - પ્રકલિકા
જળકુંભિ - ભૂસ્તારિકા
નીચેનામાંથી ચલીત બિજાણું શેમાં જોવા મળે છે?
સજીવોને તેમના જન્યુ માતૃકોષોમાં રહેલી રંગસુત્રની સંખ્યાના આધારે ઉતરતા ક્રમમાં દર્શાવતો સાચો વિકલ્પ પસંદ કરો.
નીચેની આકૃતિને ઓળખો.
ખોટી જેડ પસંદ કરો.
નીચે પૈકી કયા સજીવની જીવન અવધિ વિશે કઈ કહી શકાય નહી?