બટાકાની આંખો એ શું છે?

  • A

    અક્ષીયકલિકા

  • B

    ઉપકલિકાઓ/સહાયક કલિકા

  • C

    અપસ્થાનિક કલિકા

  • D

    અગ્રસ્થ કલિકા

Similar Questions

અલિંગી પ્રજનનને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

 $\quad$ દ્વિભાજન  $\quad$ $\quad$ $\quad$$\quad$કલિકાઓ

નીચેના પૈકી શું ગ્રંથિલ બટાકાની સુષુપ્તતાને તોડે છે?  

એક જૈવિક પ્રક્રિયા છે જેમાં પોતાને મળતી આવે તેવી સંતતિઓ ઉત્પન્ન કરે છે.

નિચેનામાંથી ખોટું શું છે?

તેનામાં કલીકા દ્વારા પ્રજનન થાય