નીચેની આકૃતિ શું દર્શાવે છે ?
અમીબામાં દ્વિભાજન
યીસ્ટમાં કલિકાસર્જન
અમીબામાં કલિકાસર્જન
યીસ્ટમાં દ્વિભાજન
વનસ્પતિને તેમના વાનસ્પતિક પસર્જકો સાથે જોડો
વિભાગ $I$ | વિભાગ $II$ |
$(a)$ બટાટા | $(1)$ ગાંઠામૂળી |
$(b)$ કેળા | $(2)$ ભુસ્તારીકા |
$(c)$ જળકુંભિ | $(3)$ પર્ણકલિકા |
$(d)$ પાનફુટી | $(4)$ આંખ |
બટાકાની આંખો એ ......... છે.
............ અને............ માં પિતૃકોષ વિભાજન પામી બે નવા કોષ ઉત્પન્ન કરે છે, જે બનવા સજીવો છે.
“ભૂસ્તારિકાઓ (ઓફસેટ્સ) આના દ્વારા ઉત્પન થાય છે.
સજીવોને તેમના જન્યુ માતૃકોષોમાં રહેલી રંગસુત્રની સંખ્યાના આધારે ઉતરતા ક્રમમાં દર્શાવતો સાચો વિકલ્પ પસંદ કરો.