સજીવોને તેમના જન્યુ માતૃકોષોમાં રહેલી રંગસુત્રની સંખ્યાના આધારે ઉતરતા ક્રમમાં દર્શાવતો સાચો વિકલ્પ પસંદ કરો.

  • A

    ઉદર $\rightarrow$ કુતરો $\rightarrow$ બિલાડી $\rightarrow$ડુંગળી

  • B

    બિલાડી $\rightarrow$ કુતરો $\rightarrow$ ડુંગળી $\rightarrow$ ઉંદર

  • C

    કુતરો $\rightarrow$બિલાડી $\rightarrow$ ડુંગળી $\rightarrow$ ઉંદર

  • D

    કુતરો $\rightarrow$ ઉંદર $\rightarrow$ બિલાડી $\rightarrow$ ડુંગળી

Similar Questions

જન્યુ યુગ્મન એટલે . .

  • [AIPMT 1991]

નીચેનામાંથી સાચું વાકય શોધો :

નીચેનામાંથી કઈ જોડ સાચી રીતે જોડાયેલ નથી ?

પ્રજનનનો પ્રકાર - ઉદાહરણ

ક્લેમિડોમોનાસમાં અલિંગી પ્રજનન કઈ રીતે થાય છે?

જલીય નિંદામણને ઓળખો.