............ અને............ માં પિતૃકોષ વિભાજન પામી બે નવા કોષ ઉત્પન્ન કરે છે, જે બનવા સજીવો છે.
આવૃત બીજધારી અને અનાવૃત બીજધારી
દ્ધિઅંગી અને ત્રિઅંગી
યીસ્ટ અને પ્રાણી
પ્રોટીસ્ટા અને મોનેરા
અલિંગી પ્રજનનનું મહત્ત્વ શું છે ?
અમીબામાં કવચ નિર્માણનો મુખ્ય ફાયદો ..... છે.
પાનફૂટી માં વાનસ્પતિક પ્રસર્જક રચના કઈ છે?
જન્યુઓના જોડાણ વગર થતું પ્રજનન $- P$
જન્યુઓના જોડાણ દ્વારા થતું પ્રજનન $-Q$
$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$\quad\quad \quad P \quad\quad\quad \quad Q$