$RuBisCO$ નું કાર્ય જણાવો.

  • A
    તે $C_3$ પથમાં કાર્બોક્સિલેશન કરે છે.
  • B
    તે $C_4$ પથમાં કાર્બોક્સિલેશન કરે છે.
  • C
    તે $C_2$ પથમાં ઓક્સિજનેશન (પ્રકાશશ્વસન) કરે છે.
  • D
    ઉપરના બધા જ.

Explore More

Similar Questions

સાચો વિકલ્પ પસંદ કરો:
$(1)$ જુલિયસ વૉન સેચ / ટી. ડબલ્યુ. એન્જલમેન નામના વૈજ્ઞાનિકે પુરાવા સાથે સાબિત કર્યું કે જ્યારે વનસ્પતિ વૃદ્ધિ કરે ત્યારે ગ્લુકોઝ ઉત્પન્ન થાય છે.
$(2)$ $PS-II$ માં $680 \, nm / 800 \, nm$ તરંગલંબાઈએ સૌથી વધુ પ્રકાશનું શોષણ થાય છે.

વનસ્પતિઓ ....... દ્વારા ખોરાક ઉત્પન્ન કરે છે,જેમાં ......... રૂપાંતરણ થાય છે.

નીચેનામાંથી કઈ વનસ્પતિ $CAM$ વનસ્પતિ છે?

યોગ્ય વિકલ્પ પસંદ કરો:
$(1)$ $C_4$ વનસ્પતિઓ / $C_3$ વનસ્પતિઓની તુલનામાં કાર્બન સ્થાપનની ક્રિયામાં બમણી ક્ષમતા ધરાવે છે.
$(2)$ શર્કરાનું વહન સ્ત્રોતથી સિંક તરફ $\text{અન્નવાહક}$ / $\text{જલવાહક}$ પેશી દ્વારા થાય છે.

નીચેના વચ્ચે તુલના કરો:
$(a)$ $C_{3}$ અને $C_{4}$ પથ
$(b)$ ચક્રીય અને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન
$(c)$ $C_{3}$ અને $C_{4}$ વનસ્પતિઓમાં પર્ણની અંતઃસ્થ રચના

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo