| $C_{3}$ પથ | $C_{4}$ પથ |
|---|---|
| $(1)$ $CO_{2}$ નો પ્રાથમિક ગ્રાહક $RuBP$ છે - જે પાંચ કાર્બન ધરાવતું સંયોજન છે. | $(1)$ $CO_{2}$ નો પ્રાથમિક ગ્રાહક ફોસ્ફોઈનોલ પાયરુવેટ છે - જે ત્રણ કાર્બન ધરાવતું સંયોજન છે. |
| $(2)$ પ્રથમ સ્થાયી નીપજ $3$-ફોસ્ફોગ્લિસરેટ છે. | $(2)$ પ્રથમ સ્થાયી નીપજ ઓક્ઝેલોએસેટિક એસિડ છે. |
| $(3)$ તે માત્ર પર્ણના મધ્યપર્ણ કોષોમાં થાય છે. | $(3)$ તે પર્ણના મધ્યપર્ણ અને પુલકંચુક કોષોમાં થાય છે. |
| $(4)$ તે કાર્બન સ્થાપનની ધીમી પ્રક્રિયા છે અને પ્રકાશશ્વસન દ્વારા થતો વ્યય વધુ છે. | $(4)$ તે કાર્બન સ્થાપનની ઝડપી પ્રક્રિયા છે અને પ્રકાશશ્વસન દ્વારા થતો વ્યય ઓછો છે. |
| ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન | અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન |
|---|---|
| $(1)$ તે માત્ર ફોટોસિસ્ટમ $I$ માં થાય છે. | $(1)$ તે ફોટોસિસ્ટમ $I$ અને $II$ બંનેમાં થાય છે. |
| $(2)$ તેમાં માત્ર $ATP$ નું સંશ્લેષણ થાય છે. | $(2)$ તેમાં $ATP$ અને $NADPH$ બંનેનું સંશ્લેષણ થાય છે. |
| $(3)$ આ પ્રક્રિયામાં પાણીનું પ્રકાશવિભાજન થતું નથી,તેથી ઓક્સિજન મુક્ત થતો નથી. | $(3)$ આ પ્રક્રિયામાં પાણીનું પ્રકાશવિભાજન થાય છે અને ઓક્સિજન મુક્ત થાય છે. |
| $(4)$ આ પ્રક્રિયામાં ઈલેક્ટ્રોન બંધ ચક્રમાં ફરે છે. | $(4)$ આ પ્રક્રિયામાં ઈલેક્ટ્રોન બંધ ચક્રમાં ફરતા નથી. |
| $C_{3}$ પર્ણ | $C_{4}$ પર્ણ |
|---|---|
| $(1)$ પુલકંચુક કોષો ગેરહાજર અથવા અલ્પવિકસિત હોય છે. | $(1)$ પુલકંચુક કોષો હાજર હોય છે (ક્રાન્ઝ અંતઃસ્થ રચના). |
| $(2)$ $RuBisCo$ મધ્યપર્ણ કોષોમાં હાજર હોય છે. | $(2)$ $RuBisCo$ પુલકંચુક કોષોમાં હાજર હોય છે. |
| $(3)$ પ્રથમ સ્થાયી નીપજ $3$-ફોસ્ફોગ્લિસરેટ છે - જે ત્રણ કાર્બન ધરાવતું સંયોજન છે. | $(3)$ પ્રથમ સ્થાયી નીપજ ઓક્ઝેલોએસેટિક એસિડ છે - જે ચાર કાર્બન ધરાવતું સંયોજન છે. |
| $(4)$ પ્રકાશશ્વસન જોવા મળે છે. | $(4)$ પ્રકાશશ્વસન નહિવત અથવા ગેરહાજર હોય છે. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo