વનસ્પતિઓ ....... દ્વારા ખોરાક ઉત્પન્ન કરે છે, જેમાં ......... રૂપાંતરણ થાય.
પ્રકાશસંશ્લેષણ, કાર્બનિક ઘટકોનું અકાર્બનિક ઘટકોમાં
પ્રકાશસંશ્લેષણ, અકાર્બનિક ઘટકોનું કાર્બનિક ઘટકોમાં
શ્વસન, કાર્બનિક ઘટકોનું અકાર્બનિક ઘટકોમાં
શ્વસન, અકાર્બનિક ઘટકોનું કાર્બનિક ઘટકોમાં
ક્ષારની સાંદ્રતાને અનુલક્ષીને ખોટી રચના ઓળખો.
કયાં સજીવો થર્મો રેગ્યુલેશન અને ઓસ્મો રેગ્યુલેશન તે માટે સક્ષમ છે ?
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ (તાપમાન) |
કોલમ - $II$ (વિસ્તાર) |
$P$ શૂન્યથી નીચે | $I$ ગરમ ઝરણા |
$Q$ $50^{\circ}$ સે. થી વધી શકે | $II$ ધ્રુવીય વિસ્તારો |
$R$ $100^{\circ}$ સે. ને પણ વટાવી જાય | $III$ ઉતુંગ ઊંચાઈવાળા વિસ્તારો |
$IV$ ઊંડા સમુદ્રના જલઉષ્ણ નિકાલ માર્ગો | |
$V$ ઉષ્ણકટિબંધીય રણવિસ્તારો |
નિવાસસ્થાનનું બંધારણ $.......$ દ્વારા થાય છે.
નીચેનામાંથી શેમાં તાપમાનમાં ઘટાડો થાય છે ?