દ્વિદળી મૂળમાં વાહિએધા ........માંથી ઉદ્દભવે છે.

  • A

    મૃદુતક સંયોજક પેશી જે અન્નવાહક પૂલની નીચે આવેલી હોય તે.

  • B

    મજ્જા કિરણો

  • C

    આદિદારૂની વિરુદ્ધ આવેલો પરિચક્રનો ભાગ

  • D

    $(A)$ અને $(C)$ બંને

Similar Questions

અંતઃછાલ મુખ્યત્વે શાની બનેલી છે?

કાષ્ઠરેસા શેમાં જોવા મળે છે?

આ અંગમાં વાહિએધા શરૂઆતમાં તરંગિત હોય છે, પાછળથી વર્તુળાકાર બને છે.

આંતરપૂલીય એધાનો વિકાસ તેનાં કોષોમાંથી થાય?

જયારે દ્વિતીય વૃદ્ધિ શરૂ થાય છે ત્યારે સૌપ્રથમ કઈ ઘટના ઘટે છે?