છાલ વિશે જણાવો.
છાલ એ અપ્રવિધીય (Non-technical) શબ્દ છે કે જે દ્વિતીયક અન્નવાહક સહિત વાહિએધાથી બહારની બધી પેશીઓ માટે ઉલ્લેખાય છે.
પૂર્વછાલ : છાલ એ બાહ્યવહક અને દ્વિતીયક અન્નવાહક જેવી પેશીઓના પ્રકારોની સંખ્યા સૂચવે છે. છાલ કે જે ઋણની શરૂઆતમાં નિર્માણ પામે છે તેને પૂર્વછાલ (Early bark) કે નરમ છાલ (Soft bark) કહે છે, ઋતુની અંતમાં તે માજીછાલ (Late bark) કે સખત છાલ (Hard bark)માં પરિણમે છે.
નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો :
$(i)$ પૂર્વકાષ્ઠ
$(ii)$ માજીકાષ્ઠ
વાર્ષિક વલય શેના દ્વારા રચાય છે?
શરદઋતુ દરમિયાન કઈ પેશી વધારે સક્રીય રહે છે?
સૌથી જૂનાં દ્વિતીય જલવાહકનું સ્થાન જણાવો
દ્વિતીય વૃદ્ધિ .........ની ઉત્પત્તિ છે.