ત્વક્ષેધા પેશીઓ બનાવે છે જે ત્વક્ષાનું નિર્માણ કરે છે. શું તમે આ વાક્ય સાથે સહમત છો ? સમજાવો.
..........માં એધા $(Cambium)$ ગેરહાજર હોય છે.
સૌથી જૂનાં દ્વિતીય જલવાહકનું સ્થાન જણાવો
ત્વક્ષૈયા, ત્વક્ષા અને દ્વિતીયક બાહ્યકનાં સમૂહને ..........કહેવામાં આવે છે.
.......માંથી ઉપત્વચા ઉદ્દભવે છે.
આંતર પૂલિય એધા ...........એ આવેલી હોય છે.