અનાવૃત્ત બીજધારી વનસ્પતિને નરમ કાષ્ઠ બીજાણુંભિદ્‌ કહેવામાં આવે છે કારણ કે તેઓમાં ........ની ઊણપ હોય છે.

  • A

    જાડી દિવાલવાળી જલવાહિનીકીઓ

  • B

    જલવાહક તંતુઓ

  • C

    એધા

  • D

    અન્નવાહક તંતુઓ

Similar Questions

નીચે પૈકી કઈ પેશી મુખ્ય સંગ્રાહક ભાગોનો સમૂહ બનાવે છે?

સાથી કોષો ........સાથે  ખૂબ નજીક નો સંબંધ ધરાવે છે.

અસંગત દૂર કરો.

નીચે પૈકી કયા વનસ્પતિ અંગોમાં સ્થૂલકોણક પેશીનો અભાવ હોય છે?

રેસાઓ (સૌથી લાંબા વનસ્પતિ કોષ) કઈ પેશીમાં આવેલ છે?