જલવાહક મૃદુત્તક અને અન્નવાહક મૃદુતક ક્યાં પ્રકારના ખોરાકનો સંગ્રહ કરે છે ?
જલવાહક મૃદુત્તક=સ્ટાર્ચ કે ચરબી અને ટેનીન
અન્નવાહક મૃદુત્તક=શ્લેષમ,રાળ,ક્ષીર
જલવાહક મૃદુત્તક=શ્લેષમ,રાળ, ક્ષીર
અન્નવાહક મૃદુત્તક=સ્ટાર્ચ કે ચરબી અને ટેનીન
જલવાહક મૃદુત્તક=સ્ટાર્ચ કે ચરબી અને રાળ
અન્નવાહક મૃદુત્તક=શ્લેષમ,ટેનીન,ક્ષીર
જલવાહક મૃદુત્તક=શ્લેષમ,ટેનીન,ક્ષીર
અન્નવાહક મૃદુત્તક=સ્ટાર્ચ કે ચરબી અને રાળ
અનાવૃત્ત બીજધારી વનસ્પતિને નરમ કાષ્ઠ બીજાણુંભિદ્ કહેવામાં આવે છે કારણ કે તેઓમાં ........ની ઊણપ હોય છે.
અંતરારંભી પ્રકારનાં આદિદાર માટે નીચેનામાંથી શું સાચું છે.
અનાવૃત બીજધારીમાં મુખ્ય જલવાહક ઘટક કયો છે?
નીચે પૈકી કયા વનસ્પતિકોષ રસધાની અને કોષકેન્દ્રવિહીન છે?
જલવાહિની માટે શું ખોટું ?