અનાવૃત બીજધારીને પોચાં લાકડાવાળા જન્યુજનક કહે છે. કારણ કે તેમાં ........... નો અભાવ હોય છે.
એધા
જલવાહક મૃદુતક
જાડી દીવાલયુક્ત જલવાહિનીકીઓ
જલવાહક તંતુઓ
નીચેનામાંથી ક્યું સ્થૂલકોણકમાં ગેરહાજર હોય છે ?
સાથી કોષો .......સાથે સંબંધિત છે.
જલવાહિનીઓ ......માં જોવા મળે છે.
જલવાહિની અને સાથીકોષો અનુક્રમે જલવાહક અને અન્નવાહક પેશી તરીકે કઈ વનસ્પતિમાં જોવા મળે છે?
સાચી જોડ શોધો.