જલવાહિની અને જલવાહિનીકી કયાં દ્રવ્યનું સ્થૂલન ધરાવે છે ?
પેક્ટિન
લીગ્નીન
લિપિડ
સેલ્યુલોઝ
સાથીકોષોનું કાર્ય જણાવો.
સ્થૂલ કોણક એક યાંત્રીક પેશી છે પરંતુ તે દઢોતક જેવી કાર્યક્ષમ નથી. પરંતુ તેના કેટલાક ફાયદા પણ છે
તફાવત જણાવો : આદિદારુની બહિરારંભી અને અંતરારંભી સ્થિતિ
પ્રકાંડ અને મૂળ વચ્ચેનો સામાન્ય તફાવત એ છે કે પ્રકાંડમાં આવેલ જલવાહક ......હોય છે.
મૃદુત્તકીય કોષો