તફાવત જણાવો : આદિદારુની બહિરારંભી અને અંતરારંભી સ્થિતિ
અદિદારુની બહિરારંભી સ્થિતિ | અદિદારુની અંતરારંભી સ્થિતિ |
$(1)$ જયારે વાહિપુલમાં આદિદારુ પરિઘ તરફ અને અનુદારુ કેન્દ્ર તરફ હોય ત્યારે આવાં વાહિપુલ મૂળમાં જોવા મળે છે. | $(1)$ જો વાહિપુલમાં આદિદારુ કેન્દ્ર તરફ અને અનુદારુ પરિઘ તરફ હોય ત્યારે આવાં વાહિપુલને અંતરારંભી કહે છે. આવાં વાહિપુલો પ્રકાંડમાં જોવા મળે છે. |
સુઆયોજિત અને સુવિભેદિત, કોષરસ ધરાવતી રચના પણ કોષકેન્દ્રવિહીન ……
અનાવૃત્ત બીજધારી વનસ્પતિમાં પાણીનું સંવહન કરતી જલવાહકપેશીના મુખ્ય ઘટકો ......હોય છે.
"રસવાહિની તંતુઓ" કાષ્ઠીય પ્રકાંડના કયા ભાગમાંથી મેળવવામાં આવે છે?
સાથી કોષો ........સાથે ખૂબ નજીક નો સંબંધ ધરાવે છે.
તફાવત આપો : ચાલનીકોષ અને ચાલનીનલિકા