નીચે આપેલ કઈ વનસ્પતિ યુક્તદલા છે ?

  • A

    ચણા

  • B

    ઘુમક

  • C

    શતાવરી

  • D

    વછનાગ

Similar Questions

મગફળીનું ફળ ...........છે.

શ્વસનમૂળ શેમાં જોવા મળે છે ?

  • [NEET 2018]

ક્યો વિક્લ્પ બંધબેસતો નથી.

ભૂમધ્યાવરણ ફળ .........છે.

સાચી જોડ પસંદ કરો.

$(a)$ સિન્કોના ઓફ્સિનાલીસ       $(i)$ ગાંઠામૂળી

$(b)$ રાઉવોલ્ફિયા સર્પેન્ટિના          $(ii)$ છાલ

$(c)$ કુરકુમા લોન્ગા                      $(iii)$ મૂળ