શ્વસનમૂળ શેમાં જોવા મળે છે ?

  • [NEET 2018]
  • A

    નિમજજ-ડૂબેલી જલજ વનસ્પતિઓ

  • B

    લવણોદભિદ વનસ્પતિઓ

  • C

    માંસભક્ષી વનસ્પતિઓ

  • D

    મુક્ત-તરતી જલજ વનસ્પતિઓ

Similar Questions

........માં પુંકેસરનલિકા જોવા મળે છે.

"ગુલાલ" રંગીન પાવડર જેવી વસ્તુ, કે જેનો ઉપયોગ હોળીનાં તહેવારમાં કરવામાં આવે છે, તે .....માંથી મેળવવામાં આવે છે.

લાયકોપરસીકમ એસ્ક્યુલેન્ટમ કોનું વૈજ્ઞાનિક નામ છે?

$\underline{ G }$ એટલે $.........$

કટોરિયા પુષ્પવિન્યાસમાં માદા પુષ્પની સંખ્યા કેટલી છે?