ક્યો વિક્લ્પ બંધબેસતો નથી.
સેબીયા -માંસલ પુષ્પાસન
સીઝોકાર્પ -મેરીકાર્ડ
બેલાસ્ટા - એરીલ
સાઈકોનસ -હાઈપેન્થોડીયમ
લાયકોપેર્સીકોન એસ્કયુલેન્ટમ .........કુળ ધરાવે છે.
........માટે કમ્પોઝિટીમાં રોમગુચ્છ જોવા મળે છે.
પુષ્પસૂત્ર નીચે આપેલા છોડના સમૂહના કયાં કુળ સાથે સબંધ ધરાવે છે?
ઓસ્ટ્રેલીયન બાવળમાં કયો ભાગ પ્રકાશસંશ્લેષણનું કાર્ય કરે છે ?
ઉદુમ્બરક પુષ્પવિન્યાસમાંથી વિકસતા ફળને .......કહે છે.