મકાઈના બીજમાં ક્યો વિસ્તાર વધુ છે ?
ભ્રૂણપોષ
ભ્રૂણ
સમિતાયા સ્તર
બીજ૫ત્ર
નીચેનામાંથી ગર્ભનો કયો ભાગ ભૃણાગ્ર અને ભૃણમૂળ ધરાવે છે?
મગફળીમાં તેલનો સ્રોત ....... માં જોવા મળે છે.
નીચેનામાંથી કયા છોડ ભુણપોષી બીજ ધરાવે છે ?
નાળિયેરનું પાણી અને ખાદ્ય ભાગ ને સમાન હોય છે.
.....વનસ્પતિ દ્વદળી તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે, પરંતુ તે દૃશ્યમાન બીજપત્રો ધરાવતી નથી.