નીચેનામાંથી પુષ્પ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો :
સહાયક અંગો $\quad$ પ્રજનન અંગો
વજ્રચક્ર, દલચક્ર $\quad$ પુંકેસરચક્ર, સ્ત્રીકેસરચક્ર
પુંકેસરચક્ર, સ્ત્રીકેસરચક્ર $\quad$ વજ્રચક્ર, દલચક્ર
વજ્રચક્ર, પુંકેસરચક્ર $\quad$ દલચક્ર , સ્ત્રીકેસરચક્ર
દલચક્ર , સ્ત્રીકેસરચક્ર $\quad$ વજ્રચક્ર, પુંકેસરચક્ર
ઈન્ડિગોફેરા, સેસબનીયા, સાલ્વીયા, એલીયમ, એલો, રાઈ, મગફળી, મૂળો, ચણા અને સલગમ (ટર્નિપ) પૈકી કેટલી વનસ્પતિઓમાં પુંકેસર જુદી જુદી લંબાઈના તેઓના પુષ્પમાં હોય છે?
તે સ્ત્રીકેસરનો ભાગ નથી.
નીચેનામાંથી સુસંગત જોડ કઈ છે ?
અક્ષવર્તી જરાયુવિન્યાસ ........નું ઉદાહરણ છે.
રાઈ માટે શું સાચું?