આપેલ રચના કઈ વનસ્પતિમાં જોવા મળે છે ?
બોગનવેલ
ફાફડાથોર
આદુ
તુંબરો
પ્રકાશસંશ્લેષણ માટે પ્રકાંડનાં રૂપાંતર જણાવો.
પર્ણસદ્દશ પ્રકાંડ .........માં જોવા મળે છે.
ખોરાકસંગ્રહ, આરોહણ અને રક્ષણ માટેનાં પ્રકાંડનાં રૂપાંતરો વર્ણવો.
..................... પ્રકાંડના પ્રદેશો છે જે પર્ણ ધરાવે છે.
આદુમાં ગાંઠામૂળી $( \mathrm{Rhizome} )$ એ ભૂગર્ભીય પ્રકાંડનું રૂપાંતર છે. તે સમાંતર ભૂગર્ભીય વિકાસ પામે છે અને ગાંઠ, આંતગાંઠ અને શલ્કી પર્ણો તથા કલિકાઓ ધરાવે છે. જે હવાઈ પ્રરોહ ઉત્પન્ન કરે છે. તે જાણવો ?