..................... પ્રકાંડના પ્રદેશો છે જે પર્ણ ધરાવે છે.
આંતરગાંઠ
ગાંઠો
પર્ણવાળી કલિકા
ભૃણમૂળ કલિકા
નીચેનામાંથી કયું પ્રકાંડનું રૂપાંતર નથી?
અસંગત દૂર કરો.
પિસ્ટીઆમાં વાનસ્પતિક પ્રજનન ......દ્વારા જોવા મળે છે.
રક્ષણ માટે પ્રકાંડનાં રૂપાંતરો જણાવો.
આદુ એ .......છે.