આદુમાં ગાંઠામૂળી $( \mathrm{Rhizome} )$ એ ભૂગર્ભીય પ્રકાંડનું રૂપાંતર છે. તે સમાંતર ભૂગર્ભીય વિકાસ પામે છે અને ગાંઠ, આંતગાંઠ અને શલ્કી પર્ણો તથા કલિકાઓ ધરાવે છે. જે હવાઈ પ્રરોહ ઉત્પન્ન કરે છે. તે જાણવો ?
અસ્થાનિક મૂળ ગાંઠની નીચેની સપાટીએથી ઉત્પન્ન થાય છે. તે મૂળ નથી, કારણ કે, મૂળને ગાંઠો આંતરગાંઠો હોતી નથી.
ઉપરાંત ગાંઠામૂળી મૂળનું કાર્ય કરતું નથી. જેવાં કે, સ્થાપન અને શોષણ તેને બદલે ખોરાક સંગ્રહનું કાર્ય કરે છે. આ બધાં લક્ષણો દર્શાવે છે કે આદું એ પ્રકાંડ છે પણ મૂળ નથી.
નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો :
$(i)$ કંટક
$(ii)$ આવરિત કંદ
નીચે પૈકી કઈ મરુદભિદ વનસ્પતિ કે જેમાં પ્રકાંડ, ચપટા, લીલા અને રસાળ સ્વરૂપમાં રૂપાંતરિત થયેલ હોય છે?
તેમાં ભૂમીગત પ્રકાંડમાંથી નીકળતી શાખા અનુપ્રસ્થ વિકસી ત્રાંસી વળીને જમીનમાંથી બહાર નીકળે.
કોલોકેસીયા(અળવી) એ......
બટાટાની આંખ શું છે?