$\Rightarrow$ પ્રકાંડની કક્ષકલિકા ક્યારેક કાઠીય, સીધી અને તીક્ષ્ણ અણીદાર રચનામાં ફેરવાય છે, તેને પ્રકાંડ કંટક કહે છે, તેઓ ચરતાં પ્રાણીઓ સામે વનસ્પતિને રક્ષણ આપે છે. ઉદા., લીંબુ (Citrus), બોગનવેલ (Bougainvillia) વગેરે.
Similar Questions
પ્રકાંડ, ચપટાં લીલાં અંગમાં ફેરવાઈને પર્ણનું કાર્ય કરે છે તેને કહે છે.