ક્રાયસેન્થમમમાં........ નું............ માટે રૂપાંતર છે.
મૂળ, ખોરાકસંગ્રહ
પ્રકાંડ, પ્રજનન
મૂળ, પ્રજનન
પ્રકાંડ, પ્રકાશસંશ્લેષણ
નીચે પૈકી કઈ મરુદભિદ વનસ્પતિ કે જેમાં પ્રકાંડ, ચપટા, લીલા અને રસાળ સ્વરૂપમાં રૂપાંતરિત થયેલ હોય છે?
તે પરોપજીવી વનસ્પતિ છે.
પ્રકાંડની પાર્શ્વીય શાખા ........હોય છે.
પ્રકાંડ એટલે શું ? પ્રકાંડના ભાગો અને સામાન્ય કાર્યો વર્ણવો.
ડુંગળીમાં ફૂલેલી ભૂમિગત રચના .........છે.