નીચેનામાંથી કયા પ્રાણીઓ શીત રુધિરવાળા (અસમતાપી) છે?

  • A
    ચૂષમુખા (Cyclostomata)
  • B
    કાસ્થિમત્સ્ય (Chondrichthyes)
  • C
    અસ્થિમત્સ્ય (Osteichthyes)
  • D
    ઉપરના બધા જ

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ જોડી સાચી છે?

$Peripatus$ એ કોની વચ્ચેની જોડતી કડી છે?

નીચે આપેલા વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો:
$(i)$ પૃથુકૃમિ એ કૂટદેહકોષ્ઠી / અદેહકોષ્ઠી છે.
$(ii)$ કોષ્ઠાંત્રી પ્રાણીઓ અરીય સમમિતિ / અસમમિતીય હોય છે.

સરીસૃપો ઉભયજીવીઓથી કઈ બાબતમાં અલગ પડે છે?

સ્તંભ $I$ ના પ્રાણીઓને સ્તંભ $II$ માં તેમના સંબંધિત વર્ગો સાથે જોડો અને સાચો જવાબ પસંદ કરો.
સ્તંભ $I$સ્તંભ $II$
$A$. Aptenodytes$p$. Aves
$B$. Hemidactylus$s$. Reptilia
$C$. Carcharodon$q$. Chondrichthyes
$D$. Pteropus$r$. Mammalia

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા જવાબ માટેનો કોડ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo