નીચેનામાંથી કઈ જોડી સાચી છે?

  • A
    કોષ્ઠાંત્રિ (Cnidaria) - બહુરૂપકતા (polymorphism) દર્શાવે છે
  • B
    પૃથુકૃમિ (Platyhelminthes) - અરીય સમમિતિ દર્શાવે છે
  • C
    નુપુરક (Annelida) - રક્તકણોમાં હિમોગ્લોબિન હાજર હોય છે
  • D
    સંધિપાદ (Arthropoda) - બંધ પરિવહનતંત્ર

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ માછલી દરિયાઈ નથી?

જે પ્રાણીઓ વિવિધ વનસ્પતિ અને પ્રાણીજન્ય પદાર્થો ખાઈ શકે છે તેમને શું કહેવામાં આવે છે?

નીચેની કૉલમ જોડો:
કૉલમ-$I$કૉલમ-$II$
$(a)$ બાબૅસ (Barbus)$(i)$ અધિચર્મીય ભીંગડા
$(b)$ મગર (Crocodile)$(ii)$ મસ્તકનો અભાવ
$(c)$ એમ્ફિઓકસસ (Amphioxus)$(iii)$ સાઈક્લોઈડ ભીંગડા
$(d)$ લેમ્પ્રી (Lamprey)$(iv)$ ભીંગડાવિહીન ત્વચા

નીચેનામાંથી સજીવોના વર્ગીકરણને લગતી અસંગત જોડ કઈ છે?

નીચેનામાંથી કયું એક સૂત્રકૃમિ (nematode) પરોપજીવી નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo