નીચે આપેલા વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો:
$(i)$ પૃથુકૃમિ એ કૂટદેહકોષ્ઠી / અદેહકોષ્ઠી છે.
$(ii)$ કોષ્ઠાંત્રી પ્રાણીઓ અરીય સમમિતિ / અસમમિતીય હોય છે.

  • A
    $(i)$ અદેહકોષ્ઠી,$(ii)$ અરીય સમમિતિ
  • B
    $(i)$ કૂટદેહકોષ્ઠી,$(ii)$ અસમમિતીય
  • C
    $(i)$ અદેહકોષ્ઠી,$(ii)$ અસમમિતીય
  • D
    $(i)$ કૂટદેહકોષ્ઠી,$(ii)$ અરીય સમમિતિ

Explore More

Similar Questions

જળો,વંદા અને વીંછીમાં કઈ એક લાક્ષણિકતા સમાન છે?

નીચેના પ્રાણીઓને તેમની શરીરની સમમિતિ (અરીય કે દ્વિપાર્શ્વ) ના આધારે વર્ગીકૃત કરો: કોએલેન્ટેરેટ્સ (કોષ્ઠાંત્રી),ટીનોફોરા,નૂપુરક (એનેલિડા),સંધિપાદ (આર્થ્રોપોડા) અને શૂળત્વચી (ઇકાઇનોડર્મેટા).

નીચેનામાંથી કયું અંત:પરોપજીવી નથી?

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો.
યાદી-$I$યાદી-$II$
$(a)$ ખંડન (Metamerism)$(i)$ કોએલેન્ટેરાટા
$(b)$ નલિકાતંત્ર (Canal system)$(ii)$ ટીનોફોરા
$(c)$ કંકત પટ્ટીઓ (Comb plates)$(iii)$ એનેલિડા
$(d)$ દંશક કોષો (Cnidoblasts)$(iv)$ સછિદ્ર (Porifera)

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

સાચી જોડ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo