પેરિપેટ્રસ ………… ની વચ્ચેની જોડતી કડી છે.

  • [AIPMT 2009]
  • A

    કોઠાત્રિ અને સછિદ્રા

  • B

    નુપૂરક અને સંધિપાદ

  • C

    મૂદુકાય અને શૂળચર્મી

  • D

    ટીનોફોરા અને પૃથુકૃમિ

Similar Questions

સમાન જાતિના વ્યક્તિઓ માટે શું સાચું છે?

ઉપાર્જિત લક્ષણોના વારસાનો સિદ્ધાંત કોણે આપ્યો હતો ?

  • [AIPMT 1989]

નીએન્ડરથલ માનવની મસ્તિષ્કની ક્ષમતા લગભગ.

સ્પોન્ટેન્સ જનરેશન થિયરીનું કોણે ખંડન કર્યું અને પ્રાયોગિક રીતે ખોટી સાબિત કરી?

સૂક્ષ્મ વિકૃતિઓ, ફેરફારોને શેમાં સમાવે છે?