અનાવૃત્ત બીજધારીને અનુલક્ષીને નીચેના જોડકા જોડો :

કોલમ - $I$ કોલમ - $II$
$P$ સ્ત્રીકેસર $I$ મહાબીજાણુપર્ણ
$Q$ અંડક $II$ મહાબીજાણુધાની
$R$ ભ્રૂણપુટ $III$ માદા જન્યુજનક

  • A

    $( P - II ),( Q - I ),( R - II )$

  • B

    $(P - I), (Q - II), (R - III)$

  • C

    $(P - III), (Q - I), (R - II)$

  • D

    $(P - III), (Q - II), (R - I)$

Similar Questions

આકૃતિને ઓળખો.

$MMC$ નું પુરૂ નામ ......

મોનોસ્પોરિક વિકાસ એટલે શું ?

માદા જન્યુજનકની $7$ -કોષીય, $8$ -કોષકેન્દ્રીય પ્રકૃતિને સ્વચ્છ નામનિર્દેશિત આકૃતિ સહ સમજાવો.

સ્વચ્છ નામનિર્દેશનવાળી આકૃતિ સહ પુખ્ત આવૃત બીજધારી વનસ્પતિના ભ્રૂણપુટના ભાગો વર્ણવો. સહાયક કોષોનો પ્રક્રિયામાં ભાગ વર્ણવો.