એક આવૃતબીજધારી વનસ્પતિના પર્ણના કોષોમાં $24$ રંગસૂત્રો છે. સહાયક કોષ (synergid),પરાગરજ,પ્રદેહ (nucellus) અને ભ્રૂણપોષ (endosperm) માં હાજર રંગસૂત્રોની સંખ્યા અનુક્રમે કેટલી હશે?

  • A
    $12, 12, 12, 72$
  • B
    $8, 8, 12, 36$
  • C
    $12, 12, 24, 36$
  • D
    $12, 12, 12, 36$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ વનસ્પતિ સંવૃત (cleistogamous) પુષ્પો ઉત્પન્ન કરતી નથી?

એન્જીયોસ્પર્મ્સ (આવૃત બીજધારી) માં ભાગ્યે જ પરાગરજ ભ્રૂણપોષ (endosperm) ને અસર કરે છે. આને શું કહેવામાં આવે છે?

સપુષ્પી વનસ્પતિઓમાં ફલન-પૂર્વેની રચનાઓ અને ઘટનાઓ વિશે માહિતી આપો.

પરાગભ્રૂણ (Pollen-embryo) એટલે શું?

કોલમ-$I$ ની વસ્તુઓને કોલમ-$II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
કોલમ-$I$કોલમ-$II$
$(1)$ પાણી દ્વારા પરાગનયન$(a)$ ઘાસ
$(2)$ પવન દ્વારા પરાગનયન$(b)$ મુક્ત-કોષકેન્દ્રીય ભ્રૂણપોષ
$(3)$ નાળિયેરનું પાણી$(c)$ જામફળ
$(4)$ માંસલ ફળ$(d)$ હાઇડ્રીલા

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo