$\overrightarrow{ A }=4 \hat{i}+3 \hat{j}$ અને $\overrightarrow{ B }=4 \hat{i}+2 \hat{j}$ છે. $\overrightarrow{ A }$ ને સમાંતર અને જેનું મૂલ્ય $\overrightarrow{ B }$ કરતા પાંચ ગણું હોય તે સદિશ શોધો.

  • A
    $\sqrt{20}(2 \hat{ i }+3 \hat{ j })$
  • B
    $\sqrt{20}(4 \hat{ i }+3 \hat{ j })$
  • C
    $\sqrt{20}(2 \hat{ i }+\hat{ j })$
  • D
    $\sqrt{10}(2 \hat{ i }+\hat{ j })$

Similar Questions

એક સદિશ સમાન પ્રકૃતિ ધરાવતા સમાન અને વિરુદ્ધ સદિશમાં ઉમેરવામાં આવે છે, તો તે શું બનાવશે ?

એકમ સદિશ એટલે શું ? 

જો $\vec P = \vec Q$ હોય તો તેના માટે નીચેનામાંથી શું સાચું નથી?

$\hat i + \hat j$ ની દિશાનો એકમ સદીશ?

વાસ્તવિક સંખ્યા વડે સદિશોના ગુણાકારનો અર્થ યોગ્ય ઉદાહરણ આપી સમજાવો.