એસ.એલ. મિલરે $૧૯૫૩$ માં કરેલો પ્રયોગ કોને સમર્થન આપે છે.
થિયરી ઓફ સ્પોન્ટનીશ જનરેશન
બાયોજીનેસીસ
રાસાયણિક ઉદવિકાસ
પ્રાકૃતિક પસંદગી વાદ
નવું જીવન દશ્યમાન થવાનો દર તેમના જોડાણ ધરાવે છે.
બોગનવેલીયાના પ્રકાંડ કંટક અને કોળાના પ્રકાંડ સૂત્રો ……… ના ઉદાહરણ છે.
જનિનીક વિચલન ........ તરીકે પણ ઓળખાય છે.
રંગસૂત્રોની બે સમજાત ન હોય તેવી બે જોડીઓ વચ્ચે થતા રંગસૂત્રોના ભાગોનો ફેરફારઃ-
........... મિલિયન વર્ષ પૂર્વે ડાયનોસોર એકાએક પૃથ્વી પરથી અદશ્ય થયા.