જનિનીક વિચલન ........ તરીકે પણ ઓળખાય છે.
હાર્ડી-વેઈનબર્ગ અસર
હાર્ડી અસર
વેઈનબર્ગ અસર
સીવેલ રાઈટ અસર
ડાયનોસોર્સ કયા ભુસ્તરીય સમયગાળામાં લુપ્ત થયા હતા?
ડાર્વિનવાદ પ્રમાણે કાર્બનિક ઉત્ક્રાંતિ શું છે?
દેડકામાં ટેડપોલમાં ઝાલરોની હાજરી શું સૂચવે છે?
પોઈન્ટ મ્યુટેશન શાનાં દ્વારા પ્રેરિત થાય છે?
શેને લીધે કેટલાક બેક્ટેરિયા સ્ટ્રેપટોમાયસીન ધરાવતા માધ્યમમાં ઉછેરી શકે છે.