$\Delta PQR \sim \Delta XYZ$ એ $PQR \leftrightarrow XYZ$ સંગતતા માટે છે. $\Delta PQR$ ની પરિમિતિ $24$ છે અને $\Delta XYZ$ ની પરિમિતિ $60$ છે. જો $PR = 10$ હોય,તો $XZ$ શોધો.

  • A
    $25$
  • B
    $30$
  • C
    $35$
  • D
    $40$

Explore More

Similar Questions

સમલંબ ચતુષ્કોણ $ABCD$ માં,$\overline{AB} \parallel \overline{CD}$ અને $\overline{AC} \cap \overline{BD} = \{P\}$ છે. જો $PA = 10$,$PC = 15$ અને $PD = 12$ હોય,તો $BD = \ldots$

Difficult
View Solution

સંગતતા $ABC \leftrightarrow XYZ$ માટે $\Delta ABC \sim \Delta XYZ$ છે. જો $AB = 12, XY = 8$ અને $\Delta ABC$ નું ક્ષેત્રફળ $81$ હોય,તો $\Delta XYZ$ નું ક્ષેત્રફળ શોધો.

$\Delta ABC$ માં,$m \angle B = 90^{\circ}$ અને $\overline{BM}$ એ કર્ણ $\overline{AC}$ પરનો વેધ છે. જો $AM = 4$ અને $CM = 6$ હોય,તો $BM = \dots$

આકૃતિમાં,બે રેખાખંડો $AC$ અને $BD$ એકબીજાને બિંદુ $P$ પર એવી રીતે છેદે છે કે જેથી $PA = 6 \, cm$,$PB = 3 \, cm$,$PC = 2.5 \, cm$,$PD = 5 \, cm$,$\angle APB = 50^{\circ}$ અને $\angle CDP = 30^{\circ}$ થાય. તો,$\angle PBA$ નું માપ શોધો. ($^{\circ}$ માં)

Difficult
View Solution

$\Delta ABC$ માં,$\overline{AD}$ મધ્યગા છે. તો,એપોલોનિયસના પ્રમેય મુજબ,$\ldots \ldots \ldots \ldots$ સાચું છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo