આકૃતિમાં,બે રેખાખંડો $AC$ અને $BD$ એકબીજાને બિંદુ $P$ પર એવી રીતે છેદે છે કે જેથી $PA = 6 \, cm$,$PB = 3 \, cm$,$PC = 2.5 \, cm$,$PD = 5 \, cm$,$\angle APB = 50^{\circ}$ અને $\angle CDP = 30^{\circ}$ થાય. તો,$\angle PBA$ નું માપ શોધો. ($^{\circ}$ માં)

  • A
    $10$
  • B
    $50$
  • C
    $100$
  • D
    $120$

Explore More

Similar Questions

એક સમબાજુ ચતુષ્કોણમાં,વિકર્ણોના માપ $10$ અને $24$ છે. તો,સમબાજુ ચતુષ્કોણની દરેક બાજુની લંબાઈ ........... છે.

જો $\triangle ABC \sim \triangle EDF$ હોય અને $\triangle ABC$ એ $\triangle DEF$ ને સમરૂપ ન હોય,તો નીચેનામાંથી કયું વિધાન સત્ય નથી?

$\Delta PQR$ માં,$\overline{QM}$ એ વેધ છે. જો $PQ = 2PM$ અને $RM = 3PM$ હોય,તો સાબિત કરો કે $\Delta PQR$ કાટકોણ ત્રિકોણ છે.

$\Delta PQR$ માં,$m \angle Q = 90^{\circ}$ અને $\overline{QS}$ એ કર્ણ $PR$ પરનો વેધ છે. જો $PQ = 6$ અને $PS = 4$ હોય,તો $QS$,$QR$ અને $RS$ શોધો.

$\Delta ABC$ માં,$\angle A$ નો દ્વિભાજક $\overline{BC}$ ને $D$ માં છેદે છે. જો $AB = 8$,$AC = 10$ અને $BC = 9$ હોય,તો $BD$ અને $DC$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo