નીચેની આકૃતિમાં $'a'$ અને $'b'$ અનુક્રમે શું દર્શાવે છે 

809-454

  • A

    પક્ષીઓ, માછલીઓ

  • B

    સસ્તનો, માછલીઓ

  • C

    ઉભયજીવીઓ, સસ્તનો

  • D

    સરીસૃપો, માછલીઓ

Similar Questions

નીચેના વિકલ્પોમાંથી પ્રાણીઓની જાતિવિવિધતાના સંદર્ભમાં યોગ્ય વિકલ્પ પસંદ કરો. 

નીચે આપેલા વિધાનમાંથી અયોગ્ય વિધાન ઓળખો.

રોબર્ટ મે અનુસાર, પૃથ્વીની જાતિ વિવિધતા .................. છે.

  • [NEET 2020]

પરિસ્થિતિવિદો દ્વારા પૃથ્વી પરની જાતિઓનો અંદાજ કઈ રીતે મેળવાયો ? તે જાણવો ?

વૈશ્વિક જૈવવિવિધતામાં નીચે પૈકી કોણ સૌથી વધુ જાતિઓની સંખ્યા ધરાવે છે?

  • [NEET 2013]