સમીકરણ $log\, S = log\, C +\,Z \,log \,A$માં $S$ શું દર્શાવે છે?
જાતિસમૃધ્ધિ
રેખાનો ઢાળ
$X-$ આંતર્છેદ
વિસ્તાર
કોઈ પ્રદેશમાં જૈવવિવિધતાને નુકશાન થવાથી શું થતું નથી?
કુદરતી આરક્ષિતોની સંખ્યા ચોક્કસ વન્યજીવની જાતિ માટે તૈયાર કરવામાં આવ્યાં છે. નીચેનામાંથી સાચું જોડકું પસંદ કરો.
નીચે આપેલ પૈકી કયો નેશનલ પાર્ક એ વિખ્યાત કસ્તુરી ધરાવતાં હરણ કે હગુલનું રહેઠાણ છે?
વસવાટ અને ચોક્કસ પ્રાણી ધરાવતા વિષમ સંયોજનો ઓળખો.
રેડ લિસ્ટ મુદ્દાઓ કે માહિતી કોની ધરાવે છે?