કોઈ પ્રદેશમાં જૈવવિવિધતાને નુકશાન થવાથી શું થતું નથી?

  • A

    વનસ્પતિ ઉત્પાદનમાં ઘટાડો

  • B

    દુષ્કાળ

  • C

    જતું તથા રોગચક્રોમાં પરિવર્તનશીલતા

  • D

    ઉપદ્રવ્યો પ્રત્યે ઉચ્ચ પ્રતિરોધન

Similar Questions

$IUCN-2004$ પ્રમાણે આજ સુધીની વર્ણન કરાયેલી વનસ્પતિ અને પ્રાણી જાતિઓની કુલ સંખ્યા $........$ કરતાં સહેજે વધારે છે.

નીચેનામાંથી કયો રાષ્ટ્રીય ઉદ્યાન વાઘનું નિવાસસ્થાન નથી? .

$\mathrm{IUCN}$ રેડલિસ્ટ $(2004)$ માં રેડ શું સૂચવે છે ?

નીચેનામાંથી શું ચીપકો ચળવળને $5F's$ ને જોડાયેલું નથી. 

જીવની ઉત્પતિથી અત્યાર સુધીમાં કુલ કેટલા સામૂહિક વિલોપન થયા?