નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • A

    આદિકોષકેન્દ્રીય જાતિઓની સંખ્યા કેટલી હોઈ શકે તેની ખાતરી નથી.

  • B

    પરંપરાગત વર્ગીકરણની રીતો સૂક્ષ્મજીવોને ઓળખવા માટે ઉચિત નથી તથા ઘણી જાતિઓનું પ્રયોગશાળામાં સંવર્ધન યોગ્ય નથી.

  • C

    આદિકોષકેન્દ્રીય જાતિઓના વર્ણરન માટે જૈવરાસાયણિક અથવા આણ્વિક માપદંડો અપનાવવામાં આવે ત્યારે તેમની વિવિધતા લાખોમાં પહોચી શકે છે.

  • D

    ઉપરના બધા જ

Similar Questions

નીચે આપેલા વિધાનમાંથી અયોગ્ય વિધાન ઓળખો.

પ્રાણી સૃષ્ટિમાં સૌથી વઘારે જાતિઓ ધરાવતો સમુદાય છે.

તફાવત આપો : જાતિ વૈવિધ્યતા અને નિવસનતંત્રીય વૈવિધ્યતા

નીચેનામાંથી શેમાં કુદરતમાં (પ્રકૃતિમાં) સૌથી વધુ સંખ્યામાં જાતિઓ છે?

વૈશ્વિક સ્તરે જે જૈવ વિવિધતા છે, તેમાં ભારતમાં કેટલા ટકા છે?